હોમ » તસવીરો » દેશવિદેશ
2/6
દેશવિદેશ Mar 11, 2017, 05:54 PM

ખીલ્યું કમાલ,કેસરીયા હોળીનો માહોલ છવાયો જુવો

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ આજે જાહેર થતાં કેસરીયા હોળીનો માહોલ છવાયો છે. દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર ઢોલ નગારા સાથે ઉજવણી કરાઇ હતી.