હોમ » તસવીરો » ગુજરાત
2/4
ગુજરાત Jan 04, 2017, 04:51 PM

એક દિવસમાં 50 હજાર લોકોએ ફ્લાવર શોની લીધી મુલાકાત

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સાબરમતી નદી કિનારે પાંચમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.જો કે એક જ દિવસમાં 50થી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. 1 લાખ ચોમીની વિશાળ વિસ્તારમાં ફ્લાવર શો યોજાયો છે. ફુલ છોડ દ્વારા લાઇવ સ્કલપચર તૈયાર કરાયા છે. જૂદા જૂદા પ્રાણીઓના લાઇવ સ્કલપચર પણ કરાયા છે. રૂપિયા 18 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે.