આ મૂછો માટે તેઓ રોજ 30 મિનિટ જેટલો સમય આપે છે. વળી તેમને તેમની મૂછ એટલી પ્રિય છે કે તેમણે કોઈ પણ પ્રસંગ હોય સારો કે માઠો પરંતુ ક્યારેય પોતાની મૂછ કઢાવી જ નથી. આ વાત તેમના પરિવાર જનોએ પણ હવે સ્વીકારી લીધી છે. એટલે તો ગામડે ગામડે અને ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે અને મૂછના કારણે પ્રતિસાદ પણ સારો મળે છે.