Home » photogallery » sabarkantha » સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

કાશ્મીર પાર્ક પાસે આવેલી શાળામાં કાશ્મીરી પહેરવેશ પહેરી, કાશ્મીર પાર્કમાં રહેલી બાળકીએ આજે પ્રાથમિક શાળામાં તિરંગો લહેરાવીને ભાઈચારોનો સંદેશો આપ્યો હતો.

  • 16

    સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

    સાબરકાંઠા હિંમતનગર તાલુકાના વીરપુર ગામ છે. જ્યાં તમામ વિસ્તારના નામ વિવિધ રાજ્યના નામ પરથી આપવામાં આવ્યા છે. અહીં પ્રાથમિક શાળામાં તિરંગો લહેરાવીને ભાઇચારાનો સંદેશો આપ્યો છે. (ઇશાન પરમાર, સાબરકાંઠા)

    MORE
    GALLERIES

  • 26

    સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

    370 અને 35A કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે મીની ભારત એવા વીરપુર ગામમાં પણ આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 36

    સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

    કાશ્મીર પાર્ક પાસે આવેલી શાળામાં કાશ્મીરી પહેરવેશ પહેરી, કાશ્મીર પાર્કમાં રહેલી બાળકીએ આજે પ્રાથમિક શાળામાં તિરંગો લહેરાવીને ભાઈચારોનો સંદેશો આપ્યો હતો.

    MORE
    GALLERIES

  • 46

    સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

    જેમાં આ ગામના તમામ રાજ્ય એક સાથે મળીને ભાઈચારાથી રહે છે. તેમ સમગ્ર ભારત રહે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશમાં ભાઈચારાની એકતા રહે તેવુ જણાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 56

    સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

    રાહીમ ખણુશિયા, કાશ્મીર પાર્કની બાળકી જણાવ્યું હતું કે જેમ અમારા ગામમાં તમામ લોકો ભાઈચારાથી રહે છે. તેમ તમામ લોકો રહે અને કાશ્મીરની દિકરી તરીકે મને ધ્વજ વંદન કરવાનો મોકો આપ્યો તેની ખુશી છે.

    MORE
    GALLERIES

  • 66

    સાબરકાંઠાઃ મીની ભારત એવા વીરપુરમાં કાશ્મીરી બાળકીએ તીરંગો ફરકાવ્યો

    વિરપુરના સરપંચ ઉમર ફારુક ખણુશિયાએ જણાવ્યું હતું કે જેમ 370 અને 35Aથી જે ભારતમાં માહોલ બન્યો છે તેમ અમારુ એવુ મીની ભારત સમુ વીરપુર ગામમાં પણ ભાઈચારાથી રહે છે. અને સમગ્ર દેશ હરીમળી રહે અને એક ભારત મજબૂત ભારત બને.

    MORE
    GALLERIES