Home » photogallery » sabarkantha » GUJARAT PETROL DIESEL SHORTAGE LONG QUEUES SEEN OUTSIDE PETROL PUMPS IN SABARKANTHA DISTRICT VZ

કૃત્રિમ અછત? સાબરકાંઠામાં રાત્રે પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી લાઈનો લાગી; ખેડામાં ઇંધણનો ગેરકાયદે જથ્થો ઝડપાયો

Gujarat Petrol Diesel shortage: હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકોએ લાંબી લાઈનો લગાવી હતી. બીજી તરફ ચોમાસું પાકમાં વાવણી માટે ડીઝલની જરૂરિયાત હોવાથી ખેડૂતોએ પણ પેટ્રોલ પંપો પર ધામા નાખ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन