Home » photogallery » sabarkantha » સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

સાબરકાંઠા અને બનાસકાંઠામાં અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં જીપનું ટાયર ફાટતા એક મજૂરનું મોત થયું છે. જ્યારે દીકરીને પ્રાથમિક શાળામાં મૂકીને પરતફરતા પિતાનું બાઇક સ્લિપ ખાતા નદીમાં પડતા મોત નીપજ્યું છે.

  • 17

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    સાબરકાંઠા અને બનાસકાંઠામાં અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં બનાસકાંઠામાં જીપનું ટાયર ફાટતા એક મજૂરનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠામાં દીકરીને પ્રાથમિક શાળામાં મૂકીને પરતફરતા પિતાનું બાઇક સ્લિપ ખાતા નદીમાં પડતા મોત નીપજ્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    સાબરકાંઠાના અકસ્માતની વાત કરીએ તો તલોદના અણખોલ ગામમાં પિતા પોતાની પુત્રીને પ્રાથમિક શાળામાં મૂકવા ગયા હતા.

    MORE
    GALLERIES

  • 37

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    ત્યારબાદ ઘરે પરત ફરતા તેમનું બાઇક સ્લીપ ખાતા નદીમાં ખાબક્યું હતું. જેના પગલે તેમનું ડૂબી જતા મોત થયું હતું.

    MORE
    GALLERIES

  • 47

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    પિતાની લાશને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 57

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    બીજી તરફ બનાસકાંઠાના થરાદ-વાવ હાઇવે રોડ ઉપર અનાજની બોરીઓ ભરેલી જીપનું ટાયર ફાટ્યું હતું. (સાબરકાંઠા અકસ્માતની તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    જેના પગલે જીપમાં બેઠેલા મજૂરને ઇજાઓ પહોંચી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. (સાબરકાંઠા અકસ્માતની તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

    રાજસ્થાનથી મજૂરી કામ કરવા આવેલા મજૂરના મોતથી અરેરાટી ફેલાઇ હતી. (સાબરકાંઠા અકસ્માતની તસવીર)

    MORE
    GALLERIES