22 માર્ચ થી 30 માર્ચ સુધી સુરત વાળા જાણીતા કથાકાર પંકજભાઈ જાની ના સ્વરે કથાનું જાહેર જનતાને રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કથા દરમિયાન 31 માર્ચ અને 1લી એપ્રિલે બે દિવસ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.