1/ 6


15મી ઓગસ્ટે આઝાદ દિવસ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે જેની ઉજવણી ઠેરઠેર થઇ રહી છે. ત્યારે સુરતમાં પણ રક્ષાબંધની ઉજવણી થઇ રહી છે. સાંસદ સીઆર પાટીલના ત્યાં અનોખી રક્ષાબંધન ઉજવાઇ હતી. (કિર્તેશ પટેલ, સુરત)
2/ 6


ભારત સરકાર દ્વારા કલમ 370 અને 35A રદ કરતા જમ્મુ કાશ્મીર સહિત દેશના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.