Home » photogallery » rajkot » UNIVERSAL RAIN IN RAJKOT DISTRICT TODAY MAXIMUM FOUR AND A HALF INCHES IN JAMKANDORA BRIDGE WASHEDRML AZ LOCAL18

રાજકોટમાં સાર્વત્રિક વરસાદ, જામકંડોરણામાં સાડા ચાર ઇંચ, પુલ ધોવાયો

આજ વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના(Rajkot district ) અલગ અલગ વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ઉપલેટામાં(Upleta) આજે વહેલી સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 88 એમએમ(MM) એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ(Three and a half inches Rain) ખાબક્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन