Home » photogallery » rajkot » THIS MAN CAN HAS NO ONE HAND BUT HE CAN PLAY DRUM CONTINUES 8 HOURS DURING NAVRATRI IN RAJKOT MLR LOCAL18

Rajkot: ખેલૈયાઓ થાકે પણ આ યુવક નહીં, જન્મથી નથી એક હાથ છતા સતત 8 કલાક વગાડે છે ડ્રમ

મન અડગ હોય તેને હિમાલય પણ નડતો નથી તે કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. ત્યારે આવો જ એક રાજકોટનો દિવ્યાંગ યુવાન સૌરભ ગઢવી જન્મથી જ દિવ્યાંગ છે અને હાલ એક હાથથી ખૂબ જ સહેલાઈથી ડ્રમ અને તબલા વગાડે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन