Mustufa Lakdawala,Rajkot : સોશિયલ મીડિયા પર ઘણા મોટિવેશનલ વીડિયો અને સ્ટોરીઓ સામે આવતી રહીછે.જેને જોઈને લોકોને ઘણી પ્રેરણા મળે છે.એવામાં રાજકોટની એક તસવીર સોશિયલ મીડિયા એટલે કે (OUR RAJKOT)પરખુબ વાઈરલ થઈ રહી છે.જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યાં છે. વાયરલ તસવીરમાં બાળકો સ્ટ્રીટ લાઇટ નીચે અભ્યાસ કરતાજોવા મળી રહ્યાં છે. બાળકોમાં સમર્પણને જોઈને લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.