Home » photogallery » rajkot » SLUM KIDS HAPPY RIDE IN LUXURIOUS CARS ON MLA GOVIND PATEL BIRTHDAY VZ

એક દિવસના 'VIP': રાજકોટમાં સ્લમ વિસ્તારના બાળકોએ મોંઘીદાટ ગાડીઓમાં સફર માણી

આ કાફલામાં 22 જેટલી લક્ઝુરીયસ કાર રાખવામાં આવી હતી. આ તમામ કાર કાળા રંગની હતી. કાળા રંગની કાર રાખવા પાછળનું કારણ જણઆવતા ધારાસભ્ય કહ્યુ હતું કે બ્લેક કલરની લક્ઝુરીયસ કારમાં ફરવું એ દરેકની ઈચ્છા હોય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन