Home » photogallery » rajkot » રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણાં દિવસથી કમોસમી વરસાદે ઘમાસાણ મચાવ્યું છે. ત્યારે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદી પડી રહ્યો છે. જેને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે.

  • 18

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કમોસમી વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે.

    MORE
    GALLERIES

  • 28

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી સહિત તેમના પરિવારજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 38

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    હજુ તો ચોમાસું શરૂ નથી થયું ત્યાં જ આવી હાલત છે તો ચોમાસા વખતે તો કેવી હાલત હશે? આવા અનેક પ્રશ્નો ઊભા થયા છે.

    MORE
    GALLERIES

  • 48

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    કમોસમી વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો સહિત સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાથી તંત્રની પોલ ખૂલી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 58

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    શહેરના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા બ્રિજ નીચે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સહિત સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 68

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    રાજકોટ શહેરના મવડી, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેને લઇને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

    MORE
    GALLERIES

  • 78

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    રાજકોટમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. જેને લઈને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 88

    રાજકોટમાં કમોસમી વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી! અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

    રાજકોટના કાલાવાડ, રેસકોર્ષ સહિત રિંગરોડ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા છે.

    MORE
    GALLERIES