Home » photogallery » rajkot » RAJKOT THIS ANCIENT GARBI FULFILLS THE WISH PEOPLE FROM RAJASTHAN CALCUTTA ABROAD COME TO FULFILL THEIR WISHES RML LOCAL18

Rajkot: આ ગરબી જોવા તો દેશ-વિદેશથી આવે છે લોકો, બાળાઓને લ્હાણીમાં આપે છે એક તોલું સોનુ!

અંદાજે 20 વર્ષથી સતત આ સ્થળ પર ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દરરોજ અહીં 6 હજારથી વધુ લોકો પ્રાચીન રાસ જોવા ઊમટી પડે છે. આ ગરબીમાં દર વર્ષે બાળાઓને એક-એક તોલું સોનું લહાણીમાં આપવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन