Home » photogallery » rajkot » RAJKOT A FRIEND WAS KILLED BY A FRIEND WHILE LOOKING AT HIS WIFE IN AN AWKWARD CONDITION RP

રાજકોટ: મિત્ર સાથે કઢંગી હાલતમાં પત્નીને જોઈ જતા ખેલાયો ખુની ખેલ, મિત્રના હાથે મળ્યું મિત્રને મોત

પોતે જે યુવતીને પ્રેમ કરતો હોય તેમજ જેની સાથે લગ્ન કર્યા હોય તેજ યુવતી પોતાના જ મિત્ર સાથે અનૈતિક સંબંધ ધરાવતી હોય જેના કારણે હુસેને પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन