Home » photogallery » rajkot » PRADYUMAN NAGAR POLICE DETAINED TWO PERSON FOR OFFER LIQUOR TO GROOM AT MARRIAGE FUNCTION VZ

રાજકોટ: મિત્રોને દારૂ પીવડાવવો ભારે પડ્યો, લગ્નના બે દિવસ બાદ વરરાજા સહિત મિત્રને ખાવી પડી લોકઅપની હવા

Rajkot Liquor on Marriage: શોધખોળ દરમિયાન એક વ્યક્તિનું નામ ચિરાગ ઢાંકેચા તેમજ બીજાનું નામ કપિલ વાણીયા હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બંન શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.