Home » photogallery » rajkot » PHOTOS HIT AND RUN CASE 27 YEAR OLD MANISH TERAIYA LOST LIVE AFTER CAR HIT HIS BIKE VZ

રાજકોટ: હરખના પ્રસંગે શરણાઈ વાગે તે પૂર્વ જ ત્રણ બહેનના એકના એક ભાઈનું મોત, અકસ્માતની હચમચાવી દેતી તસવીરો

Rajkot accident footage: પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતક મનીષ તેરૈયા ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. મૃતકના પિતા ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन