Home » photogallery » rajkot » PATIDAR YOUTH MAULIK KAKADIYA STABBED BY TWO YOUTH IN PUBLIC DIED IN HOSPITAL VZ

રાજકોટ: પાટીદાર યુવાને ઉછીના આપેલા રૂ. 4,000 પરત માંગતા મળ્યું મોત, બે યુવાનોએ સરેઆમ રહેંસી નાખ્યો

Rajkot youth murder: અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन