Home » photogallery » rajkot » MOTHERS DAY RAJASTHAN ROYALS FAST BOWLER AND BHAVNAGAR IPL 2021 CHETAN SAKARIAS FATHER DIES FROM CORONA AP

Mother's dayના દિવસે જ આ ગુજરાતી ખેલાડીની માતાનો સુહાગ છીનવાયો, પુત્ર બાદ પતિને પણ ગુમાવ્યા

નાના ભાઈનું મોત થયું ત્યારે આ વાત ચેતનથી છુપાવી હતી કારણ કે ચેતનના માતા-પિતા કપરા સમયમાં પણ એવું નહોતા ઈચ્છતા કે, પોતાના દીકરાના પરફોર્મન્સ ઉપર કોઈપણ જાતની અસર પહોંચે. સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં ચેતન સાકરિયા સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन