Home » photogallery » rajkot » ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી, પ્રેમીના બે મિત્રોએ પીંખી નાખી

૧૬ વર્ષની વિદ્યાર્થિનીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી, પ્રેમીના બે મિત્રોએ પીંખી નાખી

નવા બનતા બિલ્ડીંગ પાસે મજૂરની ઓરડી ખાલી પડી હતી, ત્યાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો

  • 14

    ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી, પ્રેમીના બે મિત્રોએ પીંખી નાખી

    હરિન માત્રાવાડીયા, રાજકોટ : રંગીલા રાજકોટને કલંકિત ઘટના ફરી એક વાર સામે આવી છે. ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની પોતાના ઘરમાં ઝઘડો કરીને ઘર છોડી નીકળી ગઈ હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નહોતો. અગાઉ આ વિદ્યાર્થિની ઘરેથી નીકળી ખોડલધામ એક છોકરા સાથે જતી રહ્યાની અને ઘરના ફોનમાં અજાણ્યા શખ્સોના વિડીયો કોલ પણ આવ્યાની વિગતો સામે આવી હતી.

    MORE
    GALLERIES

  • 24

    ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી, પ્રેમીના બે મિત્રોએ પીંખી નાખી

    સગીરા ગૂમ થવાના કિસ્સામાં યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સ સામે તપાસ શરૂ કરી હતી. જોકે સમગ્ર ઘટના વચ્ચે વિદ્યાર્થિની સોમવારે ફરીથી પોતાના ઘરે પહોંચી હતી. વિદ્યાર્થિનીના માતા-પિતાએ પૂછપરછ કરતાં સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી.

    MORE
    GALLERIES

  • 34

    ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી, પ્રેમીના બે મિત્રોએ પીંખી નાખી

    સગીરાના જણાવ્યા મુજબ પોતે ઘરેથી નીકળી ગઇ હતી અને એ પછી પ્રેમી રાહુલને પોતાને લઇ જવા માટે ફોન કર્યો હતો. પરંતુ તેણે એક વખત વાત કર્યા બાદ ફોન રિસીવ ન કરતાં સગીરાએ પ્રેમીના મિત્ર દિનેશને ફોન કરી મદદ માંગતા તે પણ દૂર હતો, જેથી દિનેશે બીજા મિત્ર રિક્ષાચાલક મુફો ઉર્ફ પ્રિતમને મદદ માટે મોકલ્યો હતો. મફાએ સગીરાને રિક્ષામાં બેસાડી રેસકોર્ષ રીંગ રોડ તથા બીજા વિસ્તારોમાં ફેરવી હતી અને રાતે રૈયાધારની પાછળ નવા બનતા બિલ્ડીંગ પાસે મજૂરની ઓરડી ખાલી પડી હતી, ત્યાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ સગીરાના પ્રેમીનો મિત્ર દિનેશ આવ્યો હતો અને તેણે પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

    MORE
    GALLERIES

  • 44

    ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને ઘરેથી નીકળી જવાની ભૂલ ભારે પડી, પ્રેમીના બે મિત્રોએ પીંખી નાખી

    સોમવારે સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ બાદ અલગ અલગ મુદાઓ પર તપાસ હાથ ધરી હતી. પોલીસે દિનેશ ઉર્ફ રવિ બોળીયા અને મફો ઉર્ફ પ્રિતમ અલગોતર ને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

    MORE
    GALLERIES