Home » photogallery » rajkot » Rajkot: છેલ્લા ત્રણ દિવસમાં સાડા છ લાખ લોકોએ માણ્યો રાજકોટનો મેળો, જુઓ મેળાની મોજ માણતા લોકોની તસવીરો
Rajkot: છેલ્લા ત્રણ દિવસમાં સાડા છ લાખ લોકોએ માણ્યો રાજકોટનો મેળો, જુઓ મેળાની મોજ માણતા લોકોની તસવીરો
હાલ રાજકોટનો લોકમેળો બરાબરનો જામ્યો છે. આજે લોકમેળાનો ચોથો દિવસ છે અને રોજેરોજ માનવ સાગર ઘૂઘવાય રહ્યો છે. ત્રણ દિવસમાં જ સાડ છ લાખથી વધુ લોકો લોકમેળો માણી ચૂક્યા છે
Mustufa Lakdawala, Rajkot: જન્માષ્ટમીના (Janmashtami 2022) તહેવારોની સૌરાષ્ટ્રવાસીઓ (Fair in Saurashtra) આખ વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. કારણ કે, સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ (Rajkot)ના લોકમેળાને માણવા લોકો થનગની રહ્યા હોય છે.
2/ 8
હાલ રાજકોટનો લોકમેળો બરાબરનો જામ્યો છે. આજે લોકમેળાનો ચોથો દિવસ છે અને રોજેરોજ માનવ સાગર ઘૂઘવાય રહ્યો છે. ત્રણ દિવસમાં જ સાડ છ લાખથી વધુ લોકો લોકમેળો માણી ચૂક્યા છે. ત્યારે ત્રણ દિવસમાં લોકોએ મન ભરીને મેળો માણ્યો તેની તસવીરો આપના માટે પ્રસ્તુત કરી છે.
3/ 8
જેમાં લોકમેળાની રંગત કેવી હોય છે તે દર્શાવે છે. લોકો લોકમેળો માણીને જિંદગીના સંભારણામાં આ ક્ષણ કેદ કરે છે.
4/ 8
રાજકોટના લોકમેળામાં નાનાથી માંડીને મોટેરા સૌ કોઈ મેળાની મજા માણે છે. જેમાં ખાસ કરીને લોકમેળામાં અવનવી રાઇડ્સમાં બેસવા લોકો પડાપડી કરે છે. આ રાઇડ્સમાં બેસીને લોકો પોતાના મનને આનંદિત કરી રહ્યા છે.
5/ 8
તેમજ મોતના કૂવામાં મોતને મુઠ્ઠીમાં રાખી કરતબો કરતા સ્ટંટબાજોને જોઇને લોકો ચિચિયારી કરે છે. જેનાથી આખું વાતાવરણ આનંદિત બની રહ્યું છે.
6/ 8
લોકમેળામાં આવતા લોકો સેલ્ફી લેવાનું ભૂલતા નથી. દરેક ખૂણે યુવાધન પોતાની સેલ્ફી લઇ લોકમેળાને પોતાના મોબાઈલમાં કેદ કરતા નજરે પડે છે. તેમજ રમકડા ખરીદવાનો આનંદ પણ માણી રહ્યા છે.
7/ 8
કોઈ જગ્યાએ યુવાધન ટેટૂ બનાવી લોકમેળાની ક્ષણને જિંદગીમાં કેદ કરતા નજરે પડે છે. ચકડોળમાં બેસવા માટે તો લોકોની રીતસરની પડાપડી થઈ રહી છે. કોરોનાના બે વર્ષ બાદ લોકમેળાએ રાજકોટમાં ભારે રંગત જમાવી છે, લોકો ખાણીપીણીનો પણ લખલૂંટ લાભ લઇ રહ્યા છે.
8/ 8
લોકમેળામાં પિતાના ખંભા પર બેસી સંતાનો મેળો માણતા હોય તેવા દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ જ તો છે ભાતીગળ લોકમેળાની સાચી રંગત.
विज्ञापन
18