Home » photogallery » rajkot » KSHATRIYA GIRL PLAY SWORD GARBA STENDING ON BIKE IN NAVRATRI RAJKOT MLR LOCAL18

Rajkot: આ રાસ જોવો પણ લ્હાવો છે, જ્યારે દીકરીઓ બાઇક પર ઊભા રહીને કરે છે તલવાર રાસ, જુઓ તસવીરો

નવલી નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઇ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિના બે દિવસ સુધી રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનોએ બાઇક પર ઉભા રહીને બન્ને હાથે તલવાર સમણતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રાસ-ગરબાનું આયોજન થાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन