Home » photogallery » rajkot » JETPUR HIT AND RUN CASE CAR DRIVER HIT TWO BIKE AND CRUSH TWO PERSON SITTING ON FOOTPATH VZ

રાજકોટ: જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને કારે કચડી નાખ્યા, એકનું મોત; અકસ્માત બાદ કાર બાજુના ખેતરમાં પલટી ગઈ

Jetpur car accident: કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. બનાવ બાદ પોલીસ કાર ચાલક યુવકની ધરપકડ કરી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन