Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં હાડ થીજવતી ઠંડીનુ પ્રમાણ વધી ગયું છે.સિઝનનું સૌથી નિચામાં નિચુ તાપમાન7.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.સૂકા ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. લોકો વહેલી સવારે તાપણુ કરતા પણ જોવામળ્યાં હતાં.
2/ 10
જો રવિવારના તાપમાનની વાત કરવામાં આવે તો આ દિવસે નિચુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર હજુ બુધવારસુધી ઠંડીનું જોર રહેશે. ગુરૂવારથી લોકોને થોડીક ઠંડીમાંથી રાહત મળશે.તમને જણાવી દયે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકાઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
3/ 10
ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન પ્રભાવિત બન્યું છે.જો કે ગત સિઝનની સરખામણી કરીએ તો ગયા વર્ષે 17 ડિસેમ્બર 2021નારોજ રાજકોટમાં તાપમાન 9.2 ડિગ્રી હતું. જ્યારે આ વખતે આજે 7.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. જેથી લોકોને પણ હાલાકી પડીરહી છે.
4/ 10
રાજકોટમાં સવારે ઠંડા પવનની ઝડપ 7 કિલોમીટર રહી હતી. જેથી લોકોએ આખો દિવસ ઠંડીનો અનુભવ કર્યો હતો.રાજકોટસહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે.
5/ 10
રવિવારે રજા હતી છતાં ઠંડીને કારણે બજાર અને જાહેર માર્ગો પર સામાન્ય દિવસ કરતા ઓછા લોકો જોવા મળ્યા હતા.
6/ 10
જો કે આ વખતે લોકોએ શિયાળામાં બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. કારણ કે થોડા દિવસ પહેલા દિવસે ગરમી અને રાતે ઠંડી પડી રહી હતી.
7/ 10
જો કે સાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીની સિઝનમાં ગરમીનો અનુભવ લોકોને થયો હતો.
8/ 10
રાજકોટમાં હાડ થીજવતી ઠંડીનુ પ્રમાણ વધી ગયું છે.સિઝનનું સૌથી નિચામાં નિચુ તાપમાન7.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
9/ 10
રવિવારના તાપમાનની વાત કરવામાં આવે તો આ દિવસે નિચુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર હજુ બુધવાર સુધી ઠંડીનું જોર રહેશે.
10/ 10
ગયા વર્ષે 17 ડિસેમ્બર 2021નારોજ રાજકોટમાં તાપમાન 9.2 ડિગ્રી હતું.