Home » photogallery » rajkot » Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

બરાબર 3 વર્ષ પહેલા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં.રસ્તા પર જો કોઈ ગાડી દોડતી હતી તો તે હતી માત્રને માત્ર એમ્બ્યુલન્સ.

  • 120

    Mustufa Lakdawala,Rajkot : આપણને બધાને આજથી બરાબર 3 વર્ષ પહેલાનો દિવસ તો બરાબર યાદ હશે જ. કારણ કે આ દિવોસમાં આપણે જે પરિસ્થિતિનો સામનો કર્યો છે.તે જીવનમાં ક્યારેય ભુલી શકાય તેવો નથી.

    MORE
    GALLERIES

  • 220

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    બરાબર 3 વર્ષ પહેલા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં.રસ્તા પર જો કોઈ ગાડી દોડતી હતી તો તે હતી માત્રને માત્ર એમ્બ્યુલન્સ.

    MORE
    GALLERIES

  • 320

    3 વર્ષ પહેલા આપણે જે સ્થિતિનો સામનો કર્યો હતો.તે સ્થિતિ ભગવાન કરેને હવે પછી ક્યારેય જોવા ન મળે.કારણ કે ગુજરાતમાં સૌથી પહેલા 18 માર્ચ 2020ના પહેલો કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો.

    MORE
    GALLERIES

  • 420

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    જે યુવાન યુ.એ.ઈથી આવ્યો હતો.જે બાદ સુરતમાં અને પછી અમદાવાદમાં એમ ધીમે ધીમે કોરોનાના કેસ વધવા લાગ્યા હતા.જેના કારણે 22 માર્ચ 2020થી સરકારને લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી હતી.

    MORE
    GALLERIES

  • 520

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોનાના એક પછી એક એમ 4 મોજા આવ્યાં હતાં.આ ચારેય લહેરમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા.કોઈએ ભાઈ ગુમાવ્યો તો કોઈએ બહેન ગુમાવી.કોઈએ પતિ ગુમાવ્યો તો કોઈ પત્ની ગુમાવી.કોરોનાની આ ચાર લહેરે કેટલાય પરિવાર ઉજાળી નાખ્યાં.

    MORE
    GALLERIES

  • 620

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    આ 4 લહેર ગુજરાતમાં આવી. - પહેલી લહેર માર્ચ 2020 - બીજી લહેર એપ્રિલ-મે 2021 - ત્રીજી લહેર જાન્યુઆરી 2022 - ચોથી લહેર ઓગષ્ટ 2022

    MORE
    GALLERIES

  • 720

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોના સમયે સ્થિતિ એવી હતી કે હોસ્પિટલોમાં બેડ પણ મળતા ન હતા.એક એક બેડ પર 2-2 લોકોને બાટલા ચડતા હતા.

    MORE
    GALLERIES

  • 820

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    જો જગ્યા ન મળે તો હોસ્પિટલની લોબીમાં લોકો બોટલ ચડાવતા જોવા મળ્યાં હતાં.હોસ્પિટલોમાં દર્દીઓથી એટલી ભરચક હતી કે હોસ્પિટલમાં જતા પણ ડર લાગતો હતો.

    MORE
    GALLERIES

  • 920

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોના દરમિયાન સેવાભાવી અનેક સંસ્થાઓએ મદદનો હાથ લંબાવ્યો હતો. કોરોના કાળ દરમિયાન લોકોનો ટપાટપ મોત થઈ રહ્યાં હતા.જેના કારણે સ્મશાનમાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી.અંતિમ વિધિ કરવા માટે લોકોને જગ્યા મળી રહી ન હતી.આ ભયાનક સ્થિતિ એવી ડરામણી હતી કે જોઈને ભલભલા લોકોનું કાળજુ કંપી ઉઠે.

    MORE
    GALLERIES

  • 1020

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    વેક્સિન છતાં કોરોના પ્રસરી રહ્યો હતો.એક સમય તો એવો હતો કે લોકો વેક્સિન અપાવવા માટે પણ ડરતા હતા.કારણ કે ઘણા કેસ એવા હતા કે વેક્સિન આપી દીધી હોવા છતાં કોરોનાનો ભોગ બન્યા હતા.

    MORE
    GALLERIES

  • 1120

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    આમ 3 વર્ષ પહેલા જે સ્થિતિ હતી એ દિવસ આપણેને ક્યારેય નહીં ભુલાઈ.

    MORE
    GALLERIES

  • 1220

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    બરાબર 3 વર્ષ પહેલા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં.રસ્તા પર જો કોઈ ગાડી દોડતી હતી તો તે હતી માત્રને માત્ર એમ્બ્યુલન્સ.

    MORE
    GALLERIES

  • 1320

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોના દરમિયાન આવી રીતે ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું હતું.

    MORE
    GALLERIES

  • 1420

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    તો કોરોના લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા નબીરાઓને પોલીસે આવી રીતે પાઠ ભણાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 1520

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોનાના લોકડાઉન દરમિયાન પોલીસે અનેક લોકો સામે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી હતી.

    MORE
    GALLERIES

  • 1620

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ આવી રીતે થાળી વગાડીને કોરોના સામે જીતની ઉજવણી કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 1720

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    દિવસ રાત ધબકતા શહેરના રસ્તાઓ અચાનક જ સુમસામ બન્યા હતા.

    MORE
    GALLERIES

  • 1820

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોના દરમિયાન પોલીસ ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

    MORE
    GALLERIES

  • 1920

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોના લોકડાઉન દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા,

    MORE
    GALLERIES

  • 2020

    Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    કોરોના લોકડાઉનનો ભંગ કરી આંટા મારવા નીકળેલા લોકો સામે પોલીસે આવી રીતે કાર્યવાહી કરી હતી.

    MORE
    GALLERIES