Mustufa Lakdawala,Rajkot : રંગો પર્વ એટલે ધૂળેટી.ત્યારે આજે વહેલી સવારથી જ રોડ-રસ્તા પર અલગ અલગ રંગો જોવા મળી રહ્યાં છે.બીજી તરફ મિત્રો એક બીજાને અબીલ ગલાલ અને હર્બલ રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે.આ સાથે જ હવેલીમાં પણ ધૂળેટીની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી રહી છે.