ભગવાન શ્રીરામની 30 ફૂટ ઊંચી મૂર્તિ, રામ લક્ષ્મણ જાનકીની વનવાસ પ્રતિમા, ગીધરાજ જટાયુ દ્વાર, ભગવાન રામ અને શબરી મિલનની પ્રતિકૃતિ, રામ સેતુ, સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિમા, રામ સીતા અને હરણ, કેવટ મિલન, રામ અને સુગ્રીવસેના, તેમજ ભગવાન શ્રીરામના રાજ્યભિષેક સમયની પ્રતિકૃતિઓ અહીંયા રાખવામાં આવી છે.