Mustufa Lakdawala,Rajkot : સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. જોવા મળી રહ્યો હતો.પણ છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે.છેલ્લા 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.