Home » photogallery » rajkot » તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

રાજકોટના કિશાનપરા ચોક નજીક યુવક અને યુવતી વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થઇ હતી.

  • 17

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    અકસ્માત બાદ મારા મારીના દ્રશ્યો સર્જાવા નવાઇની વાત નથી. આવું જ એક દ્રશ્ય રાજકોટમાં સર્જાયું હતું. જ્યાં કોઇ કારણસર મહિલા અને યુવક વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. (અંકિત પોપટ, રાજકોટ)

    MORE
    GALLERIES

  • 27

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    મળતી માહિતી પ્રમાણે રાજકોટના કિશાનપરા ચોક નજીક યુવક અને યુવતી વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થઇ હતી.

    MORE
    GALLERIES

  • 37

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    ત્યારબાદ બાદ પેન્ટ સર્ટ પહેરેલી યુવતી ઉશ્કેરાઇ ગઇ હતી. અને યુવકને મારવા દોડી હતી.

    MORE
    GALLERIES

  • 47

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    જોકે, સ્થાનિક લોકોએ તેને અટકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવતી કોઇનાથી રોકાતી ન્હોતી.

    MORE
    GALLERIES

  • 57

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    યુવકને મારવા માટે યુવતી બાઇક અને એક્ટિવાની ગોળગોળ પણ ફરતી વીડિયોમાં દેખાય છે.

    MORE
    GALLERIES

  • 67

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    આ દ્રશ્યો જોવા માટે સ્થાનિક વાહન ચાલકો અને લોકો પણ એકઠાં થયા હતા.

    MORE
    GALLERIES

  • 77

    તસવીરોઃ રાજકોટમાં રસ્તા વચ્ચે જ યુવક અને યુવતી વચ્ચે થઇ મારામારી

    યુવક અને યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયાાં વાયરલ થયો છે.

    MORE
    GALLERIES