Home » photogallery » rajkot » રાજકોટ : લગ્ન ગ્રંથીથી જોડાયો વિજય રૂપાણીનો પુત્ર રિષભ, ઘણી ફિલ્મી છે તેની અને અદિતીની લવ સ્ટોરી

રાજકોટ : લગ્ન ગ્રંથીથી જોડાયો વિજય રૂપાણીનો પુત્ર રિષભ, ઘણી ફિલ્મી છે તેની અને અદિતીની લવ સ્ટોરી

Rishabh Aditi Wedding: રૂષભ રૂપાણી અને અદિતિ માંડવીયા 2014 થી એકબીજાના પ્રેમમાં છે. વર્ષ 2007 થી 2013 દરમિયાન ઋષભ રૂપાણી અને અદિતિ માંડવીયા ધોળકિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. 2014માં કોલેજકાળમાં બંને વચ્ચે પ્રેમના બીજ રોપાયા હતા. ઋષભ રૂપાણીએ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે કે અદિતિએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. માસ્ટર ડિગ્રી મેળવવા માટે ઋષભ રૂપાણી અમેરિકા ગયા હતા. જ્યારે કે અદિતિએ વેલ્લોરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ. બંને વચ્ચે ચાર વર્ષ જેટલી લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ પણ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन