Home » photogallery » rajkot » CRICKETER RAVINDRA JADEJA AND WIFE RIVABA ARGUMENT WITH WOMAN CONSTABLE OVER MASK IN RAJKOT VZ

રાજકોટ : રવિન્દ્ર જાડેજા-રિવાબા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે માસ્ક બાબતે તડાફડી!

રાજકોટના કિસાનપરા ચોકમાં સોમવારે રાત્રે સર્જાયો તમાસો, રવિન્દ્ર જાડેજા અને રિવાબાની કાર રોકનારા મહિલા કૉન્સ્ટેબલને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા.