Home » photogallery » rajkot » Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે.છેલ્લા 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં 6000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

  • 15

    Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

    Mustufa Lakdawala,Rajkot : સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. જોવા મળી રહ્યો હતો.પણ છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે.છેલ્લા 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં 6000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

    અત્યારે સોનાનો ભાવ 60 હજારને નજીક પહોંચી ગયો છે.ત્યારે આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 59,7280 એ પહોંચ્યો છે.જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 70,320 રૂપિયાએ પહોંચ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

    આજે 24 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.પણ હવે સોનાના ભાવ વધતાં રાકાણકારો ફરી મુંજાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

    [caption id="attachment_1358441" align="alignnone" width="750"] આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.અત્યારે સોનાનો ભાવ 59,720 રૂપિયા પર પહોંચી ગયો છે.વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યા હતો. જેથી અત્યારે ચાંદીનો ભાવ 70,320 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે નરમ-ગરમ જોવા મળી રહ્યું છે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 55

    Gold Price in Rajkot Today: રાજકોટમાં સોની બજારમાં એક તોલા સોનાનો શું ભાવ છે?

    નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.

    MORE
    GALLERIES