Home » photogallery » rajkot » CAREER GROWTH TECHNICAL EVENT MANAGEMENT AND PROJECTS BY ENGINEERING STUDENTS DG

Technical Project: કારકિર્દી નિર્માણ માટે ભણતર સાથે ગણતર અતિ જરૂરી, થીયરી નોલેજ સાથે પ્રેક્ટિકલ આવડત જ કામ લાગશે

Technical Project: વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં ટેક્નિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંપૂર્ણ સંચાલન અને તમામ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 8 શાખાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીશ્રી એ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની આવડત ક્ષમતામાં વૃદ્ધિ થાય અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ્યથી કોલેજ આ પ્રકારનું આયોજન કરી રહી છે. અહીં આપણે કોલેજના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ વિષે માહિતી મેળવીશું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन