Home » photogallery » rajkot » BUILD 2 TONNES OF CHEESE PER DAY PLANT IN DAIRY IN RAJKOT MLR LOCAL18

Rajkot : તો હવે સૌરાષ્ટ્રવાસીઓને તાજુ પનીર મળશે, રાજકોટ ડેરીમાં જ શરૂ થશે નવો પ્લાન્ટ

આ માટે 3000થી વધુ વસ્‍તી ધરાવતા ગામોમાં નવી એજન્‍સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. હાલ બજારમાં પનીરની માંગને ધ્‍યાનમાં રાખીને પ્રતિ દિન 2 ટન કેપેસિટીનો પનીર પ્‍લાન્‍ટ સ્‍થાપવાનું આયોજન છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन