Home » photogallery » rajkot » Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે.  જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.

विज्ञापन

  • 110

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    Mustufa Lakdawala,Rajkot : સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સોનાની કિંમત 57 હજારને પાર પહોંચી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 210

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    આ સાથે જ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે 280 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 310

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    આજે 8 ફેબ્રુઆરીએ સોના- ચાંદીનું માર્કેટ ખુલતા જ સોનાનો ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે.  જ્યારે ચાંદીના ભાવમાં 280 રૂપિયાનો વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 410

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.  આજે સોનાનો ભાવ 57 હજારને પાર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 510

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે. 

    MORE
    GALLERIES

  • 610

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાનો ભાવ સ્થિર જોવા મળ્યો છે.  ત્યારે અત્યારે સોનાનો ભાવ 57210 રૂપિયા પર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 710

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોનાનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં 280 રૂપિયાનો વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 810

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    જેથી અત્યારે ચાંદીનો ભાવ 67,830 રૂપિયા પર પહોંચી ગયો છે.. આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 910

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે.  જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1010

    Gold-Silver rate in Rajkot Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા અહીં ક્લિક કરી જાણો તાજા ભાવ!

    નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.

    MORE
    GALLERIES