Home » photogallery » rajkot » AJI RIVER FLOODED IN RAJKOT AFTER HEAVY RAIN POLICE AND FIRE BRIGADE ON ALERT JM

રાજકોટ : આજી ડેમ ઑવરફ્લો થતા મોડી રાત્રે આજી નદીમાં ઘોડાપૂર, 1,000 વ્યક્તિઓનું સ્થળાંતર

નીચાણવાળા વિસ્તારમાં રહેતા 1,000 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે, રામનાથ મંદિર પણ ડૂબ્યું હતું

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन