હોમ » તસવીરો » ગુજરાત
2/5
ગુજરાત Mar 20, 2017, 02:55 PM

શ્રીકૃષ્ણચરિત્રામૃત કથાઃરાજકોટમાં કરાયુ દ્વારીકા ધામનુ આબેહુબ નિર્માણ

રાજકોટના ઉકાણી પરિવાર દ્વારા જે શ્રીકૃષ્ણચરિત્રામૃત કથાનુ જે આયોજન કરવામાં આવ્યુ છે. તે આયોજનના પાંચમા દિવસે એટલે કે ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી થી માંડી કર્ણાટક રાજ્યના ગવર્નર તેમજ જમ્મુકશમિરના વિધાનસબાના અધ્યક્ષથી લઈ સૌ કોઈ પુસ્તક વિમોચનમાં હાજર હતા. સેટને જોઈ સૌ કોઈ કહી ઉઠે છે કે આજ તો છે રાજકોટની દ્વારીકા.