હોમ » તસવીરો » કચ્છ-સૌરાષ્ટ્ર
2/5
કચ્છ-સૌરાષ્ટ્ર Feb 05, 2017, 11:44 AM

રાજકોટ ઐતિહાસિક મેરેથોનમાં દોડવીરો ગરબે ઘુમ્યાઃજુવો તસવીર

રાજકોટઃરાજકોટમાં ઐતિહાસિક મેરેથોન-2017નો સીએમ વિજય રૂપાણીએ વહેલી સવારે પ્રસ્થાન કરાવ્યું હતું.રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મેરેથોન-2017નું આયોજન કરાયું છે.એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોન આજે રાજકોટ ખાતે યોજાઈ છે.