હોમ » તસવીરો » અમદાવાદ
2/4
અમદાવાદ Feb 05, 2017, 04:54 PM

મહામેરેથોનઃ 77વર્ષીય વડીલે સમજાવ્યું દોડવાનું મહત્વ

રાજકોટમાં આજે વહેલી સવારે યોજાયેલી એશિયાની બીજા નંબરની સૌથી મોટી મેરેથોનમાં નાના બાળકથી માડીને 77વર્ષ સુધીના વડીલો પણ દોડ્યા હતા.