1/ 5


સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યા બીજા લગ્ન કરી રહી છે. તે પહેલાં બન્ને પરિવાર તરફથી પ્રી-વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્લુ-ઓરેન્જ સાડીમાં સૌંદર્યા સુંદર લાગી રહી હતી. જ્યારે તેનો મંગેતર વિશગન સાઉથના પારંપરિક ગેટઅપમાં જોવા મળ્યો હતો.
3/ 5


પાર્ટીમાં સૌંદર્યા અને વિશગનની જોડી જામી રહી હતી. સોશિયલ મીડિયામાં પણ લોકો વખાણ કરતાં જોવા મળ્યા.
4/ 5


સોંદર્યા અને વિશગનના લગ્ન 11 ફેબ્રુઆરીએ છે. કહેવાય છે કે, તેમના લગ્નનું રિસેપ્શન 11 ફેબ્રુઆરીએ યોજાશે. આ રિસેપ્શનનું કાર્ડ સામે આવ્યું હતું.