2/4
દેશ Dec 07, 2017, 04:20 PM

તમારી પાસે છે ફ્રીમાં રેલયાત્રા કરવાનો અવસર !

જો તમે IRCTCથી ટિકિટ બુક કરાવી રહ્યાં છો તો એક વખત તમારી કિસ્મત અજમાવી જુઓ, કારણ કે IRCTCથી ટિકિટ બુક કરાવતા સમયે BHIM અને UPથી ઓનલાઈન પેમેન્ટ કરનાર લોકો માટે નવી સ્કીમ શરૂ કરી છે.