1/ 5


ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટસસ એસોસીએશન ઓફ ઇન્ડિયા–(મુંબઇ) દ્વારા વરસાદી પાણીનાં સગ્રુંહ માટે એક અભિયાન ચાલું કરવામાં આવ્યું છે.
2/ 5


જે ખેડૂતો તેમના ખેતર પર આવેલા કૂવા અથવા બોરવેલમાં વરસાદનું પાણી ફિલ્ટર સિસ્ટમથી સંગ્રહ કરે તેમને એસોસિએશન દ્વારા કુલ ખર્ચનાં 50 ટકા ખર્ચ આપે છે
3/ 5


જે ખેડૂતો તેમના ખેતરમાં બોરવેલ કે કૂવા રિચાર્જ કરી શકતા નથી તેમને ખેત તલાવડી બનાવવા માટે એસોશિએશન કુલ ખર્ચની 50 ટકા રકમ આપે છે.
4/ 5


એસોશિએશન દ્વારા ખેડૂતોને ખેતર પર માર્ગદર્શન આપવામાં આવે છે. અને જે ખેડૂતો ખેત તલાવડી, કુવા-બોરવેલ રિચાર્જ કરવા તૈયાર થાય તેમને સહાય ચૂકવે છે.