હોમ » તસવીરો » ગુજરાત
2/5
ગુજરાત Feb 27, 2017, 12:43 PM

ઓસ્કાર એવોર્ડમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો હોટ અંદાજ, જુઓ તસ્વીરો

બોલીવુડ હોટ ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો જલવો ઓસ્કારમાં પણ છવાયો, ઓસ્કાર એવોર્ડ સમારોહમાં એનો અંદાજ હોટ તો હતો જ પરંતુ સાથોસાથ ખૂબસુરતી પણ છલકાતી હતી. તેણીએ આ સમારોહમાં સફેદ અને સિલ્વર રંગનું રાલ્ફ રુસો ગાઉન પહેર્યું હતું. જુઓ તસ્વીરો