1/ 6


સાસણ ખાતે રાષ્ટ્રપતિ સમક્ષ સીદી બાદશાહોએ ધમાલનૃત્ય રજુ કર્યુ હતુ. સીદીઓનું પરંપરાગત ધમાલનૃત્ય ખુબ લોકપ્રિય છે.
2/ 6


ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જુનાગઢ જિલ્લાનાં ગીર અભયારણ્યમાં આવેલા સાસણ સ્થિત વન વિભાગ હસ્તકનાં ઓડીટોરીયમમાં યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો
3/ 6


સૈકાઓ પહેલા આફ્રિકાથી જુનાગઢ જિલ્લામાં આવીને વસેલા આદિજાતિનાં એવા સીદી બાદશાહોની ટીમ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત ધમાલ નૃત્ય રજુ થયુ હતુ.
4/ 6


રાષ્ટ્રપતિએ કલાકારોને રૂબરૂ મળીને તેમની કલાને બીરદાવી હતી અને કલાકારો સાથે ગૃપ ફોટોગ્રાફ લઈને પ્રોત્સાહિત કર્યા હતા.