પોરબંદરઃ કોકીલાબેને સાંદીપની આશ્રમમાં ગુરુ વંદના કાર્યક્રમમાં આપી હાજરી
પોરબંદરમાં આવેલા સાંદીપની આશ્રમમાં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છું. કાર્યક્રમમાં અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણીએ હાજરી આપી હતી.
આજે ગુરુપુર્ણિમા છે. પોરબંદરમાં આવેલા સાંદીપની આશ્રમમાં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છું. કાર્યક્રમમાં અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણીએ હાજરી આપી હતી. (પ્રતિશ શીલુ)
2/ 7
પોરબંદરમાં આવેલા સાંદીપની ઓડીટોરિયીમ હોલ ખાતે ગુરુપુર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
3/ 7
અંબાણી પરિવારના મોભી એવા કોકીલાબેન અંબાણી આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
4/ 7
કોકીલાબેન અંબાણીએ ગુરુ રમેશભાઇ ઓઝાના ચરણોમાં વંદન કર્યા હતા.
5/ 7
ગુરુ વંદના કાર્યક્રમમાં અનેક ભક્તોએ હાજરી આપીને ગુરુ વંદના કરી હતી.
6/ 7
ગુરુ વંદના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા કોકીલાબેનનું સ્થાનિક ગુરુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
7/ 7
પોરબંદર પહોંચ્યા કોકીલાબને અંબાણી
17