વાયુ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરવાજે દસ્તક દઇ રહ્યું છે ત્યારે તેની અસર પોરબંદરના દરિયામાં વર્તાઇ રહી છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે 10થી 15 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
2/ 5
મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં જોવા મળી હતી. પોરબંદરના દરિયામાં ભારે કંટર જોવા મળ્યો હતો.
3/ 5
ભારે કરંટ હોવાના કારણે દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
4/ 5
વાયુના ખતરાના કારણે જિલ્લાના આશરે 30 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
5/ 5
વાયુ વાવાઝોડાની તિવ્રતા વધી છે અને તે ગુરુવારે બપોર સુધીમાં દ્વારકા અને વેરાવળ વચ્ચેથી પસાર થશે