પ્રતીશ શીલુ, પોરબંદર : પોરબંદરમાં દરિયાકિનારે આવેલાં મંદિરની દિવાલ ઘરાશયી થઇ છે જ્યારે બીજી તરફ માધવપુરમાં આવેલું એક ઘર પણ ઘરાશયી થયું છે. મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદરમાં થવાની છે. હાલ પોરબંદરનાં દરિયામાં ભારે પવન સાથે મોજા ઊંચે ઊંચે ઉછળી રહ્યાં છે.