ઠાકોર સેનાના આગમન સાથે જાણે કે અમદાવાદ થંભી ગયું, શહેરના રસ્તાઓ પર જાણે કે ઠાકોર સેનાના સ્વયં સેવકો દેખાયા, ઠાકોર સેનાના આજના વ્યસન મુક્તિ મહાકુંભને પગલે રાજ્યમાંથી લોકો મોટી સંખ્યા ઉમટ્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડમાં જાણે માણસોનું કીડીયારૂ ઉભરાયું હતું. જોવો તસ્વીરો