જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશેન કામગીરી હાથ ધરાતાં સાંસદ પૂનમ માંડમ અહીં અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. પરંતુ અહીં બનેલી ઘટનાથી તેઓ જ ઉપસ્થિત લોકો પણ ભયથી ફફડી ઉઠ્યા, કેનાલ પર ચાલવાની પાપડી તૂટી પડતાં અન્ય બે મહિલાઓ સાથે તેઓ કેનાલમાં ખાબક્યા હતા. જોવો લાઇવ તસ્વીરો