રાજ્યમાં બીજા તબક્કામાં પાલિકા-પંચાયતમાં મતદાન ચાલી રહ્યું છે. સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. મોંઘવારી-પાટીદાર સહિતના ફેક્ટરોને લઇને આ ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ બની છે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગના આજે બીજા તબક્કામાં ઠંડીના ચમકારા વચ્ચે સવારે આઠ કલાકે મતદાનનો પ્રારંભ થયો હતો. મતદાન માટે મહિલાઓમાં પણ ભારે જાગૃતિ જોવા મળી હતી.
2/ 16
સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગમાં મોહન કુંડારીયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિજય મુદ્રા વ્યક્ત કરી હતી.
3/ 16
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલના માતા-પિતાએ આજે મતદાન કર્યું હતું અને મારા દિકરાને ખોટા ગુનાઓમાં જેલમાં ધકેલી દેવાયો છે, સરકારને 2જીએ પરિણામ દેખાશે.
4/ 16
રાજ્યના ગૃહમંત્રી રજનીભાઇ પટેલે સવારે મતદાન કર્યું હતું.
5/ 16
કોંગ્રેસના પીઢ નેતા દિનશા પટેલે પણ મતાધિકારના ઉપયોગ બાદ મતદાન કર્યાની શાહી બતાવી મતદાન માટે અપીલ કરી હતી
6/ 16
સ્થાનિક સ્વરાજ ચૂંટણીના બીજા તબક્કામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
7/ 16
પાલિકા-પંચાયત ચૂંટણી જંગમાં સવારે ઠંડીના ચમકારા વચ્ચે શરૂઆતમાં મોળો પ્રતિસાદ હતો. જોકે દિવસની સાથોસાથ ગરમી પકડાઇ હતી
8/ 16
સંતોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
9/ 16
બાવકુભાઇ ઉઘાડે પણ મતદાન કર્યું હતું
10/ 16
કુદરતે મને પંગુ બનાવ્યો છે, ભલે આજે હું અન્યોના સહારે આવ્યું છું. પરંતુ હું ઇચ્છું છું કે મારૂ લોકતંત્ર સતત ધકબતું રહે, ક્યારેય કોઇ ઘોડી કે ટેકાની જરૂર ના પડે, પીડા વેઠીને પણ મત આપવા આવ્યો છું. મેં તો મારી ફરજ અદા કરી, તમે મત આપ્યો કે નહીં?
11/ 16
બોપલમાં એક જ પરિવારના 15 સભ્યોના નામ ડિલીટ થતાં વિવાદ ખડો થયો હતો
12/ 16
બોપલમાં એક જ પરિવારના 15 સભ્યોના નામ ડિલીટ થતાં વિવાદ ખડો થયો હતો
13/ 16
બનાસકાંઠામાં પણ મતદાન માટે ભારે કતારો લાગી હતી
14/ 16
હિંમતનગરમાં વિકલાંગ યુવાને પણ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી.
15/ 16
તાલુકાની માંગ ના સંતોષાતાં તેમજ અન્ય સ્થાનિક સુવિધાઓના પ્રશ્નોનો ઉકેલ ના આવતાં ગોઝારીયા ગામલોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
16/ 16
મતદાન કરવા આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ભાજપના ગેર વહીવટ, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે. ભાજપની હાર નિશ્વિત છે
116
પંચાયત-પાલિકા ચૂંટણી જંગ : જોવો તસ્વીર